તારી વાતો ને ભૂલતા મને લાગ્યું, હું મને જ ભૂલી જઈશ,

તારી યાદોને ભૂસતાં મને લાગ્યું, હું મારી જાતને ભૂંસી દઈશ,

તારી ભેટને દૂર કરતાં મને લાગ્યું, હું મારાથી જ દૂર થઇ જઈશ,

તને "વિસરતાં" મને એવું લાગ્યું, હું મને જ વિખેરી દઇશ..

#વિસરવું

Gujarati Whatsapp-Status by આશુતોષ : 111424087

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now