રોજ વિચારું છું..
તને વીસરી જવાનું..!

પણ, આપણી એ યાદો જ..
મને રાખે છે જીવંત..

હવે,
એ રોજનીશી છે મારી..!


#વીસરવું

Gujarati Blog by Pradipsinh Zala : 111424591

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now