વિસરવું તો છે પણ યાદ આવે તો ગમે પણ છે,
દુર રેવું તો છે પણ નજીક જવું ગમે પણ છે,
આ કેવી દુવિધા ને પ્રેમીના મનની,
ચૂપ રેવું તો છે પણ આંખો થી બધું કે'વું પણ છે....
#વીસરવું

Gujarati Poem by Bharat Parmar_bk : 111424625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now