#વધવું
✍🏻સફર મારી લાંબી ,
ને પગલાં મારા ટૂંકા છે,,
પણ આગળ તો હવે વધવું જ છે......
✍🏻સફળતા મળી સાવ નાની,
ને અનુભવ જરાક મોટો છે,,
પણ આગળ તો હવે વધવું જ છે........
✍🏻ઉંમર થોડીક નાની,
ને સપના બહુ મોટા છે,,
પણ આગળ તો હવે વધવું જ છે.....
✍🏻સફર બહુ ખાસ,
ને હમદર્દ સાથ છે........
એટલે આગળ તો હવે વધવું જ છે.........
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.....દિલની વાતો........