આગળ વધવું હતું મારે પણ તને પાછળ છોડવાની શરત મંજુર ના હતી,
મંજિલ તો "આપણી" મને વધવાથી મળી જવાની! પણ તારા વિના એ મંજિલ નકામી હતી,
મંજિલે ભલે પોંહચી જાવ હું એકલો! તારા વિના કરેલી સફરનો કોઈ અર્થ નથી,
સંતોષ મળે ત્યારે મને જ્યારે આગળ વધવાની સફરમાં હું એકલો નથી.