તુ એકવાર નકાબ હટાવી ને આવ,
માણસને માણસ બનાવી ને આવ.
પાથરી દઈશ પ્રાણ મારા તારી માટે,
મુખ પર તુ હાસ્ય સજાવી ને આવ .

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111429181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now