#સાંભળવુ
✍️સાંભળવું ગમે છે હાલરડું મને રોજ.....
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ મનાવું ...??
✍️સાંભળવો ગમે છે ''માં" મને મીઠડો એ ઠપકો તમારો.....
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ મનાવું ...??
✍️વ્હાલનો દરિયો મને રોજ સ્પર્શે છે હેતથી......
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ મનાવું ...??
✍️મમતા તમારી રોજ અનુભવું છું હું.......
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ મનાવું ...??
✍️વૃદ્ધાશ્રમ જોઈ ને મમતા પણ બોલી ઉઠે......
પછી MOTHER'S DAY ખાલી આજે જ કેમ ........??
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી......દિલની વાતો.......