કાગળ પણ મારી પાસે છે
કલમ પણ મારી પાસે છે
લખુ તો લખુ કેવી રીતે
જે દિલમાં તે વસે છે તે
દિલ તો તેમની પાસે છે

Gujarati Hiku by Jay Modi : 111430436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now