#પાગલ
સંસાર માં નથી કોઇ,
મમતા સમ પાગલપન.

સંતાન સાંભળે કે સાંભળે,
સરિતા ની જેમ વહે વેણ.

થાક્યો આખો સંસાર ,
પણ માં ન માની હાર.

આથી તો ઈશ્વર પણ હાર્યો,
મમત્વ ની આ ધરા પર.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111434511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now