એ એક ભૂલ શુ થઈ આંસુ વરસી ગયા,
એના પાલવ માટે જીવનભર તરસી ગયા.
એ ચુભન દિલમાં રહી ગઈ ભૂલ કરવાની,
જખમ શબ્દના નાજુક દિલમાં વસી ગયા.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111436350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now