પેન્સિલ
પેન્સિલ ની માફક
ઘસાવું પડશે,
છોલાવૂ પડશે કોઈની આંગળીઓમાં દબાઈ
અને મોઢું પણ નીચું કરવું પડશે ત્યારે કંઇક નવું સર્જન થશે. પોઇન્ટ ધારદાર (જીભ) રાખીશુ તો બટકાઈ જઈશું તુટી જઈશું
શૈલેષ જોશી

Gujarati Thought by Shailesh Joshi : 111437007

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now