હું બોલું ને તું સાંભળે ,
હું લખું ને તું વાંચે,
હું કહું ને તું કરે ,
હું તને ચાહું ને તું પછી મને ચાહે એમાં તે વળી શી નવાઈ?

Gujarati Thought by Megha Shah : 111439325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now