Gujarati Quote in Good Evening by Harshad Patel Pij

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા પોતાના બાળકને એકવાર કહે ,બેવાર કહે, ત્રણવાર પણ કહે કે બેટા તું ત્યા ના જઇશ...તને વાગશે!
બાળક પણ ના કહ્યા ઉપર વધારે કંઇક કરે તેનું નામ બાળક
કોરોના..પણ એમ જ છે સરકાર પ્રજાને ઘણું સમજાવે છે કે તમે ઘરની બહાર ના નીકળો..તમને કોરોના થશે પણ જનતા સાંભળવા તૈયાર નથી!
બસ સરકારે બધુ પ્રજા ઉપર છોડી દીધું કે તમે જે કરશો તે અમને માન્ય રહેશે.
(આવ કોરોના..અમને કર)

Gujarati Good Evening by Harshad Patel Pij : 111441745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now