કંઠે રાખ્યા છે ધીરજ ના ઘૂંટડા ,
જીવવા રાખ્યા છે ઓરતાના ટુકડા.

વખ કેરા ઘોળી રાખ્યા કસુંબા ,
પીવા પિયાલા રાખ્યા છે ઢુંકડા.
#રાખવું

Gujarati Shayri by HEMANGINI : 111442606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now