રાખવું નથી કોઈની જોડે ખોટું
છતાં લોકો કરે છે મન ખાટું
સમજતાં નથી એકબીજાને
અને અંતે કહે છે આ થયું બહુ ખોટું... DJC✌️


#રાખવું

Gujarati Thought by DJC : 111442985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now