મારી ડાયરી...✍️

ઉગ્ર રહેલા સુરજે
ઉગ્રતા શમતા...
પૂછ્યું કે મારા અસ્ત
થયા પછી
"મારું કામ કોણ સંભાળશે?"
સાંભળી જગત આખું
નિરુત્તર રહ્યુ....
પણ માટીનું કોડીયું બોલ્યું...........
મારાથી બનતું હું કરી છુટીશ..!!!
ક્યાંક વાંચેલું પણ
મઠારીને
મારા શબ્દ માં....
Asi..

#ઉગ્ર

Gujarati Thought by Asmita Ranpura : 111468658

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now