#યાદ #

આંખ રડે છે તારી યાદ મા
દિલ ને દર્દ થાય છે તારી યાદ મા
મન મુંઝાય છે તારી યાદ મા
રાત તો વિતિ જાય છે સપનાની ઓડ મા
દિવસ ની હર ઘડી જાય છે તરી યાદ મા

#શુભ રાત્રી

#રાધે

લલીત જોષી

Gujarati Shayri by Lalit Joshi : 111470025

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now