અમદાવાદમાં વટવા ગામે બનેલી એક ઘટના..😢
બે સગા ભાઇઓ ને તેમના ચાર બાળકો એમ કુલ છ જણે એકસાથે આપઘાત કર્યો!
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ભાઇઓ ઉપર રુપીયા પચ્ચાસ લાખનું ધંધાકીય દેવું થઈ ગયું હતું જે તેમની પાસે ભરપાઇ કરી શકવા માટે કોઇ જ રસ્તો ના હતો તેથી તેવી ચિંતાઓ ને કારણે તેઓ તેમજ તેમના ચાર બાળકો સાથે એમ કુલ છ જણે આપઘાત કરેછે.
એક વાત...
થોડુક મળે તો થોડુક ખાવું પણ જીંદગી હસી ખુશીથી જીવી લેવી સારી...👍
"આપણે ઉભી કરેલ સમસ્યા કયારેક આપણને જ સમયે ભારે પડેછે"
આપઘાત..ના બાબા ના 😢