મનની વાતો ને મનની પ્રીત
જોઈ આજ મેં ખુલ્લી દુકાનમાં..

દરિયાસા મોઝાએ ઉછળી
આપી કિનારે થપાટ થોડી સાનમાં..

વીજળીના ટંકારે ટકરાયું મન,
આભેથી વર્ષે છે આગ મારા મકાનમાં..

ઉગમણે લહેરાયો પ્રીતુંનો વાયરો,
અટક્યો છે વચ્ચે ક્યાંક લીલા ઉપવનમાં!

ટળવળતા દેહમાં સળવળ્યો 'હું',
જાગ્યું છે તોફાન પુરા ઝેનમાં !

- કેતન વ્યાસ
#ઝેન

Gujarati Shayri by Ketan Vyas : 111492945

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now