અનંત વિહરતો પ્રકાશ આસમાની આકાશ છે
બ્રહ્માંડમાં અનંત તારા પ્રત્યેક સૂર્ય સમાન છે
અવકાશમાં અનેક ગ્રહો નિયત ગતિમાં ફરતા છે
પ્રત્યેક ગ્રહોની પૃથ્વીને પ્રભાવિત અસર હોય છે
આસમાની આકાશના આ બધા કુટુંબીજનો છે
ખરતો તારો લાગે છે મનુષ્યોની જેમ વિનાશ છે
લાગે છે પૃથ્વી આસમાની આકાશની પુત્રી છે
તેને હવે પરણાવી વિદાય કરવાની તૈયારી છે
#આસમાની