એના કદમોની આહટ મા આતુર હું,
જોઈ રહ્યો વાટ,
નજાણે કેટલા વર્ષો વહ્યા,
એના પ્રેમની તરસનો આતુર હું....

***********************
Dhruti Mehta (અસમંજસ)

#આતુર

Gujarati Poem by Dhruti Mehta અસમંજસ : 111508983
Anil Bhatt 6 years ago

ધૃતીજી.." મા " એટલે માતા અને " માં " એટલે અંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now