#આતુર

આતુર કે અધીરું ન થવું અન્ય માટે
જે આપણા હશે તે આપણા જ રહેશે
જે આપણા હોવા છતાં પારકાં હશે ને
તે યોગ્ય સમયે દુર થઈ જ જશે તમારા થી

Gujarati Blog by Bindu : 111509140
Bindu 6 years ago

આભાર કનુભાઈ 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now