સહજ સ્વભાવ આતુર છે,
દીવો માટીનો કે સોનાનો,
પ્રકાશ કેટલો પાથરે તે જોવા,

સહજ સ્વભાવ આતુર છે,
નકશીકામ રેતીમાં કે પથ્થરમાં,
ઘુટાઈ ને કેવા નીખરે છે તે જોવા,

સહજ સ્વભાવ આતુર છે,
મુઠ્ઠી બંધ હોય કે ખુલ્લી,
ભાગ્ય કેવું લખાણું છે તે જોવા.
#આતુર

Gujarati Poem by Urvashi Trivedi : 111509315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now