#સહેલું નો'તું
તારાથી દૂર જાવું
મારા જ માટે

છતાં હું થયો
તારાથી દૂર ફક્ત
તારા જ માટે

નિભાવ્યો ધર્મ
દુર થઈ તારાથી
પ્રેમના માટે

ચુકી ફરજ
તું ભુલાવીને મને
બિજાના માટે?

કેમ કરવો?
વિશ્વાસ તારા પર
તુંજ કે મને

#સહેલું

Gujarati Hiku by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111511740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now