હજુ થોડી વાર છવાયેલી રહેશે બેહોશી મુજ પર
હજુ હમણાંજ તો એ મારી સામેથી પસાર થયા છે,
દુનિયા થી બચાવીને, નજર મિલાવતા શીખી ગયા
પ્રેમ માં પડ્યા પછી એ થોડા, સમજદાર થયા છે

#બેહોશ

Gujarati Shayri by Hardik Pandit : 111515893

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now