કિંમતી જીવનો મહામારીમાં હોમાય છે,
ના ઘરના ના ઘાટના બેહાલ જન દેખાય છે.
ખુશહાલ જીવનો કરૂણ દશામાં લાવે, એવા
બેહોશના વાંકે સાવધાન પણ ફોકટ દંડાય છે
-- વર્ષા શાહ
#બેહોશ

Gujarati Thought by Varsha Shah : 111515895

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now