જળાશયમાં સંગ્રહાયેલા જળને
ક્યાં કાયમી રોકાવું પડે કેદ થઈ
મન ભિતરની વેદનાઓ લાચાર
જાણે આજીવન કેદની સજા થઈ
#સંઘરવું

Gujarati Blog by Firdos Bamji : 111520402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now