ફૂલ એક ચૂંટું તો હત્યા નો દોષ લાગે,
તોયે પૂજામાં પાંદડું બિલ્વનું ખાસ લાગે.

કરી દઉં શ્વાસ એક એક શિવના નામે,
જો ભોળીયો રોજ મારી આસપાસ લાગે.

-Krishna Solank

Gujarati Whatsapp-Status by Krishna Solanki : 111522309

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now