જેમ ચુંબકનાં અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ હોય છે....,તેવી રીતે
સૃષ્ટિનાં કણ કણ પર, હરેક મન તેમજ કાર્યોમાં પણ ચુંબકીય અસર વિદ્યમાન હોય છે..
સારા કાર્યો પ્રતિ પ્રયાસ વધતાંની સાથોસાથ નકારાત્મક કે લોભામણી પરિસ્થિતિ તરફ વ્યક્તિનું ખેંચાણ પણ વધે છે...! ને,
તેવા ચુંબકીય પરિપ્રેક્ષ્યમાંથી મુક્ત થતાં જ તે વિજયી થાય છે....
#ચુંબક ~|~ કેતન વ્યાસ