કબ્રમાં નહી અમને કિતાબોમાં ઉતારો ‘પ્રભુ
બહુવિધ હુસ્નનાં રંગો પર નહી, અમે મોહબ્બતમા મર્યા ’પ્રભુ

#ઇજાજત_તક્કલ #with #પ્રભુ

સમી સાંજે યાદોનો ટંકાર ખખડાવી ગયા,
પરોઢિયે સુધી ‘પ્રભુ કહાની વાંચતા રહી ગયા,

#બહુવિધ #ગૂડનાઈટ 🌙 Tm 3.39 Am

Gujarati Book-Review by પ્રભુ : 111545466
Devesh Sony 4 years ago

Super... 🔰👌🖋

પ્રભુ 4 years ago

Thank u Shefali ji..💐હા સાચેજ અદ્ભુત છે👍

Shefali 4 years ago

અદ્ભૂત બુક..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now