જે કદનું અભિમાન કરતા, પડી ભાંગ્યા એ વૃક્ષો અડીખમ,
હતા નીચા ને નમેલા છોડવા, એ મ્હાલે છોને વંટોળ કરે આક્રમણ.
હતું ઉંચુ પ્રતીક અભિમાનનું, નીચા ને નમેલા કરતા સમર્પણ,
એટલે જ નીચો સમુદ્ર વિશાળ, જેમાં ઝરણાં-નદી કરે જળ અર્પણ.
- તેજસ
#આક્રમણ

Gujarati Shayri by તેજસ : 111553820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now