તારા પ્રેમનું આક્રમણ ઘણું પ્રચંડ થયું,
છતાં મુજ કોમળ હૃદય સહજ ધારણ કરી રહ્યું..

હે કાન્હા..! તું જ આપી ગયો ક્ષમતા એટલી,
કે કઠિન મૂંઝવણમાં સરળ તારણ મળી ગયું...

- પરમાર રોહિણી " રાહી "

#આક્રમણ

Gujarati Shayri by Rohiniba Raahi : 111553938

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now