#ઉત્કૃષ્ટ
મારાં જીવન ની નયા તું જ હંકારે...
તારા દેખાડેલા શ્રેષ્ઠ રસ્તા પરજ હુ ચાલુ...
કયારેક જો રાહ ભટકી જાવ તો સંભાળજે....
તારા #ઉત્કૃષ્ટ પ્રેમ નો પ્રવાહ આમજ વહાવ જે...

Gujarati Religious by Dipti : 111557893

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now