ક્યાંક હિંમત મળે..
ક્યાંક ગમી જાય તેવું માણસ મળે..
ક્યાંક સ્પર્શી જાય એવી જીંદગીની સફર મળે..
અંજાન હોય જીવનપથ છતાં ક્યાંક હૈયું ભીંજાય એવો મુસાફર મળે..

"સફરનામા"

Gujarati Thought by અનામી શીલુ : 111568476

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now