લગ-ભગ
દિલની વાત આવે, એટલે તુરંત, કોઈ યુવક કે કોઈ યુવતી નજર સામે આવી જાય છે.
આની સાથે-સાથે
એ ના ભૂલવું જોઈએ કે, ભાઈ-બહેન, મા-બાપ, પત્ની, બાળકો તેમજ મિત્રને પણ દિલ હોય છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111570163

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now