મને ખબર નથી પડતી આ દુનિયા ની રીત કે કેટલીક વાર કોઈ વ્યક્તિ બંધી વાતો કહી દે તો દુનિયા ની નજર માં તે દુષ્ટ બની જાય છે અને કેટલીક વાર કોઈ વ્યક્તિ વાતો ન કહેવા થી તે દુનિયા ની નજર માં દુષ્ટ બની જાય છે..
#દુષ્ટ
લિ:જય મોદી

Gujarati Thought by Jay Modi : 111570512

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now