સૂરજ : વાયા તડકા ડોટ કોમ થી થોડા કિરણો સેન્ડ કર્યા છે.

સૂરજમુખી : વાદળ ડોટ કોમે હેતની ઈર્ષ્યાથી હેક કર્યા છે.

#Kavydrishty

Gujarati Thought by Vijay Raval : 111574157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now