કરવા ગયો, આજે ભગવાન સાથે સોદો

આવશે જો સુખની ઘડી
તો ચડાવીશ તને સુખડી

ભગવાને કીધું
ક્યા સુધી માંગીશ મારી પાસે ભીખ
ક્યારેક તો જાતે આગળ વધતા શીખ
કર તુ તારું કામ, લગન અને ઇમાનદારીથી
તો સફળતા નથી દુર તારાથી

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111574566

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now