કોઈ દીન ખાવા-પીવા માટે લડે,
કોઈ સંપત્તિ - સંતતિ સાથે લડે,
કોઈ લડે ખુરશી માટે,
આ વૃત્તિ કહેવાય શ્વાન તણી
ખરો યોદ્ધા તો તે છે
જે લડે જીવનમાં દુર્ગુણો સાથે,
જે લડે જીવનમાં સમષ્ટિ માટે,
જે દાનવમાંથી દેવ અને દેવ માંથી મહાદેવ બને...

-Jigna

Gujarati Religious by Jigna : 111575865

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now