ચડ્યો હશે દરિયો તોફાને
જ્યારે જોઇ હશે એણે તને કિનારે

ભીંજવતો હતો પગને તારા,પાણીની લહેરોથી
ના જાણે કેટલુય રડ્યો હશે અંદરથી

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111576311

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now