વિચલિત છે શાને
સોનેરી અહીં રોજ
સવાર થાય છે

ખીલ્યું છે એ મુરઝાઇ છે ને
તળિયે છે એ ફરી ઊંચકાય છે

- ઈશાન

Gujarati Thought by Ishan shah : 111581410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now