આપણને એક હુંફાળો સ્પર્શ પામવા ની ખેવના હોય છે પણ જ્યારે એ હુંફાળો સ્પર્શ ન પામીએ ત્યારે એને મર્યાદા નુ નામ આપી ને સન્તોષ મેળવી લઈએ છીએ.

-Harshida Joshi

Gujarati Microfiction by Hjj : 111581992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now