#જયોતિષ

મહેનત પર ભરોસો રાખ
જીગર મા હામ રાખ
માથુ પછાડી પથ્થર તોડવાની
હિંમત રાખ
જ્યોતિષી ને ફગાવતા ની
તાકાત તો રાખ.

-Hiten Kotecha

Gujarati Shayri by Hiten Kotecha : 111582264

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now