#મહાત્મા
મહાન બનવા માટેનો માર્ગ ઘણો સાંકળો લાગ્યો.
હામ ભીડી છે મુજ આત્માએ માનવ બની જાઉં. આતમ ને પર સેવા માં લગાવી દઉં,
તમ કાજે હું પ્રાણ રેડી દઉં.
મહાન ન બની શકું, પણ માનવ હું બની જાઉં, તોયે ઘણું

Gujarati Thought by Punita : 111583017

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now