પશુ ઓ પાળ્યા માણસોએ પ્રેમ આપવા અપાર

માણસ નો માણસ પ્રત્યેનો પ્રેમ વહી ગયો પેલે પાર

અંતર વધી રહ્યું છે ઘર અને મન નું

શું આવો જ રહેશે એકબીજા પ્રત્યેનો લગાવ...Sraddha Thakkar


#પશુ

Gujarati Blog by Sraddha : 111584905
Rudrarajsinh 4 years ago

કળિયુગ આવ્યો છે હળાહળ, માણસ માણસ માટે બન્યો વેરી. સૃષ્ટિનું પતન છે બહુ નજદીક, માતાપિતા કરતા પશુને બહુ માન. લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now