વિમાન
ઘણુ બધુ શીખવાડે છે.
● ઊંચાઈ પર પહોંચવું હોય, તો સીધા રસ્તે દોડવાની આપણી ઝડપ વધારવી પડશે.
● નીચે આવીને પણ, એજ સીધા રસ્તે દોડવાની તૈયારી રાખવી પડશે.
● એ સમયે હવામાં આપણે એકલા નથી, ઘણા સાથી મુસાફર આપણી સાથે હોય છે, ત્યારે એ ન ભૂલવું જોઈએ કે, ભલે મંઝીલ એક છે, બાકી એ લોકોના પણ અલગ સપના હોય છે.
● દર વખતે ભલે તમે એકલા નથી હોતા, બાકી સાથી મુસાફર બદલાતા રહેશે, એ ધ્યાનમાં રાખવાનું છે.
● અને ખાસ તો, ઊંચાઈ માણવા ત્રણ બાબતની તૈયારી રાખવાની છે.
● સમય પાલન, સાવચેતી અને આપણે ગમે તેટલા મોટા હોઈશું, છતા આપણું ચેકિંગ થવાનુંજ છે.
#વિમાન