પોસ્ટમેન
એકજ પોસ્ટના ડબ્બામાં સૌના સુખ-દુઃખ ભેગા થતા,
નિર્ધારિત સમયે, એ બહાર નીકળતા
પોસ્ટ-ઓફીસ જઈ એ ક્ષેત્ર પ્રમાણે વહેંચાઈ જઈ
હાથો-હાથ પહોંચતા
દરેક હાથમાં મૂકાતી સુખ અને દુઃખની પોસ્ટની અસર પોસ્ટમેન (ટપાલીનાં) ચહેરા પર પણ દેખાતી.

#પોસ્ટમેન

Gujarati Thought by Shailesh Joshi : 111588541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now