માણસને ધોળાં વાળને કાળા કરતા જોઇ વિચાર આવ્યો કે..

જો વૃક્ષ પણ માણસને રવાડે ચડ્યા હોત તો, ઍ પણ એના પીળાં પડી ગયેલા પાનને લીલા કરતા હોત...😀

#priten 'screation#

Gujarati Jokes by Priten K Shah : 111591174

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now