માણસે મૃત્યુ નો ભય ના હોવો જોઈએ કેમ કે તેની ઘોર નિંદ્રા એ મૃત્યુનું નાનું એવું એક રિહર્સલ જ છે, જે મૃત્યુ શું છે તેનો ભાવાર્થ સમજાવે છે ,

માટે ભયને ત્યજીને માનેલી ઉંઘ એ સોના જેવી સવારનું નિર્માણ કરે છે.

-Parmar Mayur

Gujarati Good Night by Parmar Mayur : 111598785

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now