વ્યર્થ : પ્રશ્ન કે અસ્તિત્વ

મારા જ અસ્તિત્વ પર સવાલ થયો ...
જયારે મને જ જવાબ ન મળ્યો ...
કદાચિત વ્યર્થ હતો એ પ્રશ્ન !!!!
કે વ્યર્થ હતું મારુ જ અસ્તિત્વ ???

Dr.Divya

Gujarati Microfiction by Dr.Divya : 111601691

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now